News of Monday, 10th March 2025
સંસદમાં અંદાજપત્ર સત્રનો નવો તબક્કો શરૂ, થયો, ૪ એપ્રિલ સુધી ચાલશે, ૨૦ સત્ર યોજાશે, બઘદાટી બોલવાની સંભાવના : સંસદમાં અંદાજપત્ર સત્રનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, ૪ એપ્રિલ સુધી ચાલશે, ૨૦ સત્ર યોજાશે, વકફ બીલ અને વોટર આઇડી મુદ્દે ઘમાસાણ મચવાની સંભાવના, મણીપુરનું અંદાજપત્ર નિર્મલા સીતારામને રજૂ કર્યું, અહીં મુખ્યમંત્રી બિરેન્દ્ર સિંઘના રાજીનામા પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે

(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
