News of Monday, 10th March 2025
લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો : વનાતૂ સરકારે ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને જારી કરાયેલ વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
