તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 10th March 2025
સહકાર મંત્રી સોમનાથ દર્શને કાજલીઃ સહકારમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા દ્વારા સોમનાથના દર્શન કરી પુજા અર્ચના કરવામાં આવેલ આ તકે તેમની સાથે જીલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઇ પરમાર, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ અને મહેન્દ્રભાઇ પીઠીયા સહિતના આગેવાનો સાથે રહેલા (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
