<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ટ્વીટર ઉપર જબ્બર સાયબર હુમલા ચાલુ: એલોન મસ્કની જાહેરાત : એલોન મસ્ક કહે છે કે, 'ટ્વિટર (હવે x) ઉપર મોટા સાયબર હુમલા થઈ રહ્યા છે, કાં તો કોઈ મોટા જૂથ દ્વારા અથવા કોઈ દેશ આ સાયબર હુમલા કરવામાં સામેલ છે'. *ન્યૂઝફર્સ્ટ* :

(9:39 AM IST)