હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 11th March 2025
જુનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા હોટેલ ક્રિષ્ના વડાલની શુભેચ્છા મુલાકાતે : જુનાગઢ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ ચંદુભાઈ મકવાણા હોટેલ ક્રિષ્ના વડાલની શુભેચ્છા મુલાકાતે આવતા તેમનું સ્વાગત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નારણભાઈ ભેટારીયા એ કર્યું હતું. અને અભિનંદન પાઠવ્યા હતા.(અહેવાલ:વિનુ જોશી,તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
