<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

બપોરે રાજકોટમાં આજે સાંજ સુધીમાં ગરમીનો પારો ૪રને વટાવી દેશે રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અનેક જીલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવા સુચન કરાયું છે.દરમિયાન રાજકોટ શહેરમાં આજે બપોરે રઃ૩૦ વાગે ૪૧.૪ ડીગ્રી તાપમાન નોંધાયું છે. આકરો તાપ વરસી રહયો છે.

(3:56 PM IST)