<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક: બલૂચ લિબરેશન આર્મીઍ ૧૨૦ મુસાફરોને બનાવ્યા બંધક પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી ટ્રેન હાઈજેક કરી,જાફર ઍક્સપ્રેસને હાઈજેક કરી ૧૨૦થી વધુ મુસાફરોને બંધક બનાવી લીધા, સાથે જ ચેતવણી આપી કે કોઈ પણ સૈન્ય અભિયાન ચલાવ્યું તો મુસાફરોને મારી નાખીશું, અત્યાર સુધીમાં પાક આર્મીના ૬ જવાનો પણ માર્યા ગયા

(4:43 PM IST)