<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રાજકોટ ભાજપ અગ્રણી ઇલ્યાસખાન પઠાણ અને તેના પુત્રના અત્યંત ચકચારી ડબલ મર્ડર કેસના બને આરોપીઓ અબ્બાસ કચરા અને સાજિદ કચરાને દોષિત જાહેર કરતી કોર્ટ. રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો. આરોપીઓને સજા વિશેની સુનાવણી ૧૯ માર્ચે કોર્ટ હાથ ધરશે.

(4:53 PM IST)