<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

મોરેશિયસના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે, મોરેશિયસ નાં સર્વોચ્ચ એવોર્ડ, 'ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' ની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી આ સન્માન મેળવનારા પહેલા ભારતીય છે. આ કોઈ પણ દેશ દ્વારા પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલો 21મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.

(7:53 PM IST)