તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 11th March 2025
1) ટેરિફ ટેન્શન!! વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને તેમની ટીમ આ અઠવાડિયે ફરી વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. 2) ટ્રમ્પ કેનેડા પર થયા ભારે ગુસ્સે : તેમણે વાણિજ્ય સચિવને તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ કેનેડિયન ઉત્પાદનો પર તાત્કાલિક 25% વધારાનો ટેરિફ લાદવા જણાવ્યું છે. • ૨૫% (પહેલાં) + ૨૫% (હવે) = કુલ ૫૦% ટેરિફ વધારો. (ન્યૂઝફર્સ્ટ)

(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
