<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર વગાડવા પોલીસની પરવાનગી જરૂરીઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવા માટે પોલીસની પરવાનગી જરૂરી છે. લાઉડ સ્પીકર માટેના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની જવાબદારી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ-પીએસઆઈની રહેશે.

(9:15 PM IST)