<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

અમદાવાદના શેલામાં કારચાલકે રીવર્સમાં કાર ચલાવી મોપેડ ચાલક પુરુષને અડફેટે લીધો: મોપેડને અડફેટે લેતા ગંભીર ઈજા થતા ચાલકનું મોત.:મહેન્દ્ર કદમ નામનાં 44 વર્ષનાં પુરુષને અડફેટે લેતા મોત: બોપલ પોલીસ મથકે, કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

(1:09 AM IST)