હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 12th March 2025
કાલાવડ પંથકમાં આવેલા ફગાસ ગામે ગૌચરની વીડીમાં આગ ભભૂકી : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા ફગાસ ગામે ગૌચરની વીડીમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ કાલાવડથી ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
