<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

રાજકોટની મનીપ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સહિતનાઓ સામે વધુ એક ૧૧ કરોડની ઠગાઈની ફરિયાદ : રાજકોટની મનીપ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સહિતનાઓ સામે વધુ એક ૧૧ કરોડની ઠગાઈની ફરિયાદ થઈ..: દરજી વેપારી રશ્મિનભાઈ ચુનીલાલ પરમારે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી: એફડીમાં રોકાણ પર મહિને એક ટકા વળતરની લાલચ દઈ અનેકને છેતર્યા: પીઆઇ ડી. એમ. હરિપરાએ તપાસ શરૂ કરી

(9:43 AM IST)