<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

હવે કડી સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણી માટેનો માર્ગ સરળ.

(12:16 PM IST)