<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

લેન્‍ડ ગ્રેબીંગ કમિટીઃ કૂલ ૯૭માંથી રાજકોટના ૧ કૌભાંડકાર સામે ફોજદારીનો નિર્ણયઃ ૧ પેન્‍ડીંગ ર૭ કેસમાં સમાધાનઃ ૬૭ ડ્રોપ કરાયા રાજકોટ કલેકટરના અધ્‍યક્ષપદે મળી ગયેલ લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં કુલ ૯૭ કેસ મૂકાયા હતાઃ બપોરે ર-૧પ સુધી બેઠક ચાલીઃ રાજકોટના ૧ કૌભાંડકાર સામે ફોજદારીનો નિર્ણયઃ ૧ કેસ પેન્‍ડીંગઃ ર૭ કેસમાં સમાધાનઃ ૬૭ કેસ ડ્રોપ કરાયાઃ કમિટીના તમામ મેમ્‍બરો હાજરઃ રપ પક્ષકારોને સાંભળવામાં આવ્‍યા...

(4:12 PM IST)