<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th March 2025

ટ્રમ્‍પના બદલે અમેરિકાના વાઈસ પ્રેસિડન્‍ટ આવતા મહિને ભારત આવે છે નવી દિલ્‍હી : યુ.એસ પ્રેસિડેન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ નહીં પરંતુ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્‍ટ જેડી વાન્‍સ અને તેમના પત્‍ની ઉષા વાન્‍સ આવતા મહિને ભારતની મુલાકાતે આવી રહ્યા છે : ન્‍યૂઝફર્સ્‍ટ

(4:20 PM IST)