News of Wednesday, 12th March 2025
ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જોઇન્ટ ડાયરેકટર રાજેન્દ્રકુમાર મહાવદિયા રૂપિયા 25 હજારની લાંચના છટકામાં ઝડપાતા સન્નાટો : ફુડ સેફ્ટી લાઇસન્સમાં કવેરી ન કાઢવા લાંચ માંગેલ : અમદાવાદ ACB એકમના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝનમાં PI ડી.બી. ગૌસ્વામી અને PI આર.આર. પરમાર દ્વારા કાર્યવાહી. ACB વડા પિયુષ પટેલનું અભિયાન ટોપ ગિયરમાં

(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
