<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

રાજકોટમાં ભક્તોએ હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી, હોળીનો તહેવાર એટલે આસુરી તત્વોનો નાશ અને દૈવી શક્તિઓનું સન્માન, હિંદુ ધર્મમાં હોળીકા અને પ્રહલાદની કથા બહુ પ્રચલિત છે, શું છે હોળી પ્રગટાવવાનું મહત્વ જુઓ ફરતી હોળીના દર્શન સાથે હોળીનું મહત્વ લાઈવ અકિલા ન્યુઝ સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(11:06 PM IST)