News of Saturday, 15th March 2025
રાજકોટ પંથકમાં વધુ એક હત્યાનો બનાવ : લોધિકા તાબેના પારડી ગામે રવિ દિલીપભાઈ મકવાણા (ઉ.વ.૨૮)ની તીક્ષ્ણ હથિયારના ૯ ઘા ઝીંકી હત્યા. : દોઢ મહિના પહેલા પૂજા ઉર્ફ પૂનમ સાથે લવમેરેજ કર્યા હતાં: પત્નીના પૂર્વ પ્રેમી પર શંકા: શાપર પોલીસે તપાસ હાથ ધરી. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
