<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

ગોંડલ શ્રી ભુવનેશ્વરી મંદીરે હોલીકા દહનઃ અહી શ્રી ભુવનેશ્વરી મંદીર ખાતે હોલીકાદહન કરવામાં આવ્‍યું હતું. મોટી સંખ્‍યામા઼ ભકતોએ પ્રદક્ષિણા કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોડલ)

(10:32 AM IST)