<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th March 2025

બપોરે રઃ૩૦ વાગે રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૬.૬ ડીગ્રી તાપમાન રાજકોટ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીની નીચે પટકાયો. ૮ કી.મી.ની ઝડપે પવન ફુંકાય છે. હવામાન શાસ્ત્રીઓ જણાવે છે કે આગામી દિવસોમાં ગરમીમાં રાહત થશે.

(3:44 PM IST)