<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

ઓખામાં પાલિકાની દબાણ હટાવવાની કામગીરી: બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તા પરનું દબાણ હટાવાયું: ધાર્મિક દબાણ દૂર કરીને સરકારી જગ્યા ખુલ્લી કરાઈ: પાલિકાએ અગાઉ 16 જાન્યુઆરીએ પાઠવી હતી નોટિસ: ઓખા મરીન પોલીસને સાથે રાખી કરાઈ કામગીરી

(12:04 AM IST)