<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

બેડેશ્‍વરમાં દુકાનમાં આગઃ જામનગરઃ બેડેશ્વરમાં વૈજનાથ અનાજ ભંડાર નામની દુકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો લાખોનું નુકશાન થયાનું અનુમાન આગનો બનાવ શંકાસ્‍પદ હોવાથી આ અંગે પોલીસને તપાસ કરવા અરજી કરવામાં આવી છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:37 PM IST)