News of Monday, 17th March 2025
જામનગરઃ એરપોર્ટ પર શ્રી શ્રી રવિશંકરજી મહારાજનું આગમન થયું હતું: એરપોર્ટ પરથી વનતારા જવા રવાના આર્ટ ઑફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજી મહારાજ રવાના થયા હતા. એરપોર્ટ પર ગુરુજી ગુરુજીના નારા લાગ્યા હતા.(અહેવાલ મુંકુંદ બદિયાણી તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
