હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th March 2025
રાજકોટમાં નવી જંત્રીઃ કલેકટર સમક્ષ રાજકોટ ગ્રામ્ય-નગરપાલીકા-રૂડા વિસ્તારના વાંધાઓ અંગે સૂનાવણી : રાજકોટ સીટીની આજે બપોર બાદ : રાજકોટ શહેર અને જીલ્લામાં નવી જંત્રીઓ સામે ઢગલાબંધ વાંધાઓ આવ્યા છેઃ કલેકટર સમક્ષ છેલ્લા ૮ દિ'માં રાજકોટ ગ્રામ્ય-નગરપાલિકા-રૂડા વિસ્તારમાં લાગુ થયેલ જંત્રીઓ અંગે કમિટીઓ દ્વારા વાંધાઓ અંગે સૂનાવણી કરાઇ છેઃ આજે બપોરે ૩ાા વાગ્યાથી રાજકોટ શહેરમાં લાગુ થયેલ જંત્રીઓ અંગે સૂનાવણી થશેઃ ગ્રામ્ય ક્ષેત્રમાં ૯૦ જેટલા વાંધાઓ ઉડાડી દેવાયા છેઃ આજે બપોર બાદ ચિત્ર ફાઇનલ થશે.

(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
