<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th March 2025

તેલંગાણા સરકારે નોકરી અને શિક્ષણમાં 42% OBC અનામત ની જાહેરાત કરી તેલંગાણા ના સીએમ રેવંત રેડિએ પોતાના INSTAGRAM મા લખ્યું છે કે તેલંગાણા વિધાનસભાના નેતા તથા સીએમ તરીકે સંપૂર્ણપણે ગંભીર રીતે એ જણાવ્યું છે કે તેલંગાણા માં OBC વર્ગ 56.36% છે તો અમે હવે આ જુથ માટે નોકરી શીક્ષણ રાજનીતિ માં 42% અનામત નો સંકલ્પ કર્યો છે

(9:28 PM IST)