News of Tuesday, 18th March 2025
સૂર્યકાંત હોટલના માલિક ભુપતભાઈ તલાટીયાના ભાઈ કિશોરભાઈનું દુઃખદ અવસાન: સાંજે ૫ વાગ્યે સ્મશાન યાત્રા : રાજકોટ: અહીંની જાણીતી સૂર્યકાંત હોટેલના માલિક શ્રી ભૂપતભાઈ તલાટીયાના ભાઈ શ્રી કિશોરભાઈ તલાટીયા (ઉ. ૫૮) નું આજરોજ દુઃખદ અવસાન થાયલ છે. તેમની સ્મશાન યાત્રા સાંજે ૫ વાગે તેમના નિવાસ સ્થાન, ૧ ઈન્દ્રપ્રસ્થ નગર, હેમુ ગઢવી હોલના રેલ્વે નાલા પાછળ રાજકોટથી નીકળશે.(મો. ૮૫૧૧૬ ૭૯૮૭૯)

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
