<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ૧ લાખથી વધુ કટા અને ચણાની સીઝનની ૭૦ હજાર કટાની રેકર્ડબ્રેક આવક : ગોંડલ::ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક ૧ લાખથી વધુ કટાની આવક થઈ છે. આ ઉપરાંત ચણાની સીઝનની ૭૦ હજાર કટાની રેકર્ડબ્રેક આવક થઈ છે.(તસવીર: ભાવેશ ભોજાણી- ગોંડલ)

(12:11 PM IST)