<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

નાગપુરમાં સ્થિતિ હજુ પણ સ્ફોટક : મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબરના વિવાદમાં ભારે હિંસા, આગજની અને તોફાનના પગલે હજુ પણ સ્ફોટક સ્થિતિ યથાવત, હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

(9:37 AM IST)