<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

જમ્મુમાં ૧૦ જગ્યાએ એનઆઇએ ના દરોડા : જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના બનાવની તપાસ માટે એનઆઇએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ જમ્મુમાં ૧૦ જગ્યાએ દરોડાઓ પાડ્યા છે.

(9:38 AM IST)