<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરનું પૃથ્વી ઉપર સફળ પુનરાગમન : નાસાના અવકાશયાત્રીઓ અને રશિયન કોસ્મોનોટ સ્પેસએક્સ ડ્રેગન સાથે સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોરનું પૃથ્વી ઉપર સફળ પુનરાગમન. નાસાના આ અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહ્યા હતા : તેઓ સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. આ બંને અવકાશયાત્રીઓએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (આઈએસએસ) પર મહત્વના મિશન પૂર્ણ કર્યા બાદ પરત ફરવાની સફળતા હાંસલ કરી.

(9:42 AM IST)