તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
સૌરાષ્ટ્રમાં હૈયુ હચમચાવતી ઘટના: ધ્રોલ ખાતે પુત્રને પંખે લટકતો જોઈને પિતાને આવ્યો હાર્ટએટેક : જામનગર જિલ્લાના ધ્રોલના વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાલચંદ્રભાઈના એકના એક યુવાન પુત્ર નિલેશે (ઉ.૨૨) ગઈ સાંજે ધરે પંખે લટકીને આત્મહત્યા કરી લીધાનો કરુણ બનાવ બન્યો છે. : પિતા ભાલચંદ્રભાઈ પોતાના પુત્રને પંખે લટકતો જોઈને ત્યાંજ ઢળી પડ્યા હતા અને તાકીદે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાલ તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે. પરિવારમાં ભારે આધાત. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર, અકિલા)

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
