તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
શંકરભાઈ અને ભુપેન્દ્રભાઈની બનાસ તથા નર્મદા ટીમના ખેલાડીઓએ રમઝટ બોલાવી : રમશે ગુજરાત: વિધાનસભા સત્ર દરમ્યાન અધ્યક્ષશ્રી શંકરભાઈ ચોઘરી દ્વારા ફીટ ઈન્ડીયાના લક્ષ્ય સાથે ધારાસભ્યશ્રીઓ માટે સ્વર્ણીમ ગુજરાત ધારાસભ્ય ક્રિકેટ લિગ ૨.૦ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવેલ. : મેચના પ્રથમ દિવસે અધ્યક્ષશ્રીની “બનાસ” ટીમ તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની “નર્મદા” ટીમના ખેલાડી ધારાસભ્યશ્રીઓ સાથે મેચ રમવાનો આનંદ લૂંટતા મહાનુભાવો. સૌરાષ્ટ્રના યુવા ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા પણ નજરે પડે છે

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
