તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 19th March 2025
ધોરાજી પાલિકાના પ્રમુખ, ભાજપના સંગીતાબેન બારોટે ૧૩ દિવસના શાસન બાદ અચાનક રાજીનામું ધરી દીધુ : સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની ધોરાજી પાલિકાના ભાજપના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન બારોટે ૧૩ દિવસના શાસન બાદ અચાનક રાજીનામું ધરી દીધુ: રાજકીય ગરમાવા સાથે ચર્ચાનો ચકડોળ. : રાજીનામાં પત્રમાં તેઓએ અંગત કારણોસર અને પોતે વધુ પડતી જવાબદારી સંભાળીને શકે તેમ હોવાથી રાજીનામું ધરી દીધું હોવાનું જણાવ્યું છે. : જોકે સંગીતાબેન બારોટની દારૂની બોટલ સાથે અને હુક્કો પી રહયા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારબાદ આ રાજીનામું આવી પડ્યું છે.

(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
