<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સુરતમાં રોગચાળાને કારણે બે માસૂમના મોત:રત્નકલાકારના ત્રણ મહિનાના પુત્રનું ઝાડા-ઉલ્ટી બાદ મોત થયુ: તાવ-શરદી આવતા પાંડેસરાની બાળકીને સ્મીમેરમાં દાખલ કરાઈ: હોસ્પિટલમાં સારવાર દરમિયાન 8 મહિનાની બાળકીનું મોત: બે બાળકના મોત બાદ આરોગ્ય વિભાગની ટીમ સતર્ક

(1:36 PM IST)