તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો મુદ્દો ગૃહમાં ગાજ્યો યુનિ.ના સત્તાધીશોને પોલીસ બચાવતી હોવાનો કોંગ્રેસના કિરીટ પટેલનો આક્ષેપ હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું, હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ હેમચંદ્રાચાર્ય યુનિ. ના કેસમાં કામ કરાયું અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા અધ્યક્ષે તે માન્ય નહીં રાખ્યો, અઘ્યક્ષના નિર્ણય બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહ છોડયું

(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
