<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે શુભેચ્છા મુલાકાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન રાજ્યપાલશ્રીએ ઉપરાષ્ટ્રપતિજીના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. બંને મહાનુભાવો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંવાદ થયો હતો.

(3:24 PM IST)