તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
અમદાવાદના અસલાલીમાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા : ગ્રામ્ય પોલીસની બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી.ડિગ્રી ન હોવા છતાં ડોક્ટર તરીકે કરતા હતા પ્રેક્ટિસ.રામકુમારસિંઘ, આનંદસિંઘ રાજપૂત ઝડપાયા.પશ્ચિમ બંગાળના કમતન્મય ઠાકુરની ધરપકડ.

(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
