<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

ચીખલીના થાલા ગામે હીટ એન્ડ રનમાં એકનું મોત: ટેન્કરચાલકે બાઇકસવારને અડફેટે લીધો. બાઇક પર સવાર દંપતીના બે બાળકોમાંથી એકનું મોત. દંપતી અને એક પુત્રને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા. ચીખલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

(1:09 AM IST)