<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th March 2025

વડોદરામાં કારની ટક્કરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત: ઓપી રોડ પર અકસ્માતમાં 70 વર્ષીય ઉમેશ પટેલનું મોત: બેન્કસ હોસ્પિટલ પાસે અકસ્માત: કારચાલકે સ્કૂટરચાલકને પાછળથી ટક્કર મારી: વૃદ્ધને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત.

(1:10 AM IST)