તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
સાબરકાંઠામાં પોલીસકર્મી રાકેશ ડાભી 12,500ની લાંચ લેતા સાબરકાંઠા ACBના હાથે રંગેહાથ ઝડપાયો. રાજસ્થાનથી ગુજરાત આવતી ગાડીમાં મળ્યો હતો દારુ. ગાડી જપ્ત કરવાનું કહી 1 લાખની માંગી હતી લાંચ.

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
