News of Saturday, 22nd March 2025
ટ્રમ્પના આદેશથી ચાર દેશોના સવા પાંચ લાખ લોકોને અમેરિકા છોડવું પડશે: ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય: ક્યુબા, હૈતી, નીકારાગુવા અને વેનેઝુએલાના ૫.૩૦ લાખ ઇમિગ્રન્ટ્સના કાનુની રક્ષણને રદ કરતા હવે આ તમામ લોકોએ એક મહિનાની અંદર અમેરિકા છોડી દેવું પડશે. ઇમિગ્રન્ટ્સને ૨૦૨૨ માં બે વર્ષ માટે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટેની પરમિટ આપવામાં આવેલ,જે હવે પૂરી થઈ ગઈ છે.

(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
