<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

બિહારમાં અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાઈનું પોસ્ટ મોર્ટમ કરવા જઈ રહેલ બહેનને સ્કોર્પિયોએ ઉડાડતા રસ્તામાં મૃત્યુ: સમાચાર સાંભળતા ભાભીને હાર્ટ અટેક: દરભંગા ખાતે રોડ અકસ્માતમાં વિજય પાસવાન નામના એક યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. પટણામાં ભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા ગયેલી બહેન મુન્ની દેવીને બેફામ સ્પીડથી દોડી રહેલા સ્કોર્પિયોએ હડફેટે લેતા રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયેલ. આ ખબર સાંભળતા તેના ભાભી કિશુનને હાર્ટ એટેક આવી ગયો, આખો પરિવાર છીન્ન ભિન્ન થઈ ગયો.

(11:30 AM IST)