તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 24th March 2025
આજે સવારે ૧૦ આસપાસ રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનના મેદાનમાં ફરી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ. ટીઆરપી ગેમ ઝોન કાંડમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. જેને લોકો આજે પણ ભૂલી શકયા નથી જયારે. અહીં હજી પણ કાટમાળ પડેલો જોવા મળે છે. આગ અને ધુમાડાના ગોટેગોટાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. આગ શા કારણે લાગી તે અંગે તપાસ થઇ રહી છે. : જુઓ વિડિઓ

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
