News of Monday, 24th March 2025
મિસ યુનિવર્સ તાજમહેલની સુંદરતાને નિરખવા આવીઃ મૂળ ડેનમાર્કની સુંદરી મિસ યુનિવર્સ, ર૦ર૪ વિકટોરિયા કેજેઆર થીવલિંગ હાલમાં ભારતના પ્રવાસે છે. તેણે મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘ સાથે આગરાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે તાજમહેલની સામે તસ્વીરો પડાવી હતી. બન્ને સુંદરીઓને જોવા માટે લોકોની ભીડ જામી હતી.

(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
