તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 24th March 2025
રાજકોટમાં ફરી તાપમાન ઉંચકાયું: ૩૯.૪ ડીગ્રી રાજકોટ શહેરમાં ફરી આકરા તાપ સાથે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇ કાલે ૪૦.૫ ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરે પારો ૩૯.૪ ડીગ્રીએ પહોંચી ગયો છે. આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
