<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

અમદાવાદમાં મકાન તૂટી પડતા ૨ લોકો ફસાયા:અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં આવેલ ધાચીની પોળ પાસે આજે બપોરે એક મકાન ધરાશાહી થતા દોડધામ મચી ગઈ છે. બે લોકો અંદર હોવાની માહિતી ફાયર બ્રિગેડની ટીમને મળતા બંનેને બચાવી દેવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

(3:58 PM IST)