<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ડાંગના ગલકુંડ રેન્જ વિસ્તારના જંગલમાં આગ લાગી :વિહિરઆંબા, ખોખરી ગામ નજીક જંગલમાં આગ લાગી: આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો: આગને વન વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી

(1:13 AM IST)