<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગીર સોમનાથના કોડીનારમાં બુલડોઝર ફરી વળ્યુ:ગીરદેવળી ગામે ગૌચર જમીન પર બુલડોઝર દ્વારા કાર્યવાહી:44 દબાણકારોએ ગૌચર જમીન પર દબાણ કર્યુ:આશરે 3.5 કરોડની ગૌચર જમીન ખુલ્લી કરાઈ:પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી કરી

(1:22 AM IST)